મહિના months - les mois

ગુજરાતી English français
જાન્યુઆરી January janvier
ફેબ્રુઆરી February février
માર્ચ March mars
એપ્રિલ April avril
મે May mai
જુન June juin
જુલાઈ July juillet
ઓગષ્ટ August août
સપ્ટેમ્બર September septembre
ઓક્ટોબર October octobre
નવેમ્બર November novembre
ડિસેમ્બર December décembre

ઋતુઓ - seasons - les saisons

ગુજરાતી English français
વસંત Spring le printemps
ઉનાળો Summer l'été
પાનખર Autumn, (Fall) l'automne
શિયાળો Winter l'hiver