રંગો colors - les couleurs

  ગુજરાતી English français
  બદામી brown marron
  કાળો , કાળુ : kālu black noir
  ભૂખરો grey, gray gris
  સફેદ : safed white blanc
  પીળો , પીળુ : pilu yellow jaune
  ગુલાબી pink rose
  નારંગી : narangi, કેસરી : kesari orange, saffron orange, safran
  લાલ : lāl red rouge
  જાબુંડિયો , જાબુડિયુ : jabu(n)diyu purple violet
  વાદળી blue bleu
  આસમાની sky blue bleu ciel
  લીલો , લીલુ : lilu green vert